તમારા હાથની હથેળીમાં જો આવા નિશાનો છે તો તમે ધનવાન બની શકો છો જીવનમાં હંમેશા આગળ પ્રગતિ કરશો જાણો..

દરેક વ્યક્તિ હમેશા પોતાના જીવનને વધારે સરળ અને સુખદ બનાવવા માંગે છે.આટલું જ નહિ પરંતુ સુખદ જીવન માટે કેટલાક ઉપાયો સાથે મહેનત પણ કરતો રહે છે.એવું કહી શકાય છે કે દરેક વ્યક્તિ હમેશા પોતાના જીવન સાથે જોડાયેલી અમુક બાબતો વિશે જાણવા માટે વધારે ઈચ્છા ધરાવતો હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તે જાણવા માટે ઘણી બાબતો ધ્યાનમાં પણ રાખતો હોય છે.

આવી જ રીતે એવું કહી શકાય છે કે જ્યોતિષની મદદથી લોકો જીવનમાં આવતા સારા અને ખરાબ સમય અંગે જાણવાની કોસિસ કરે છે.આટલું જ નહિ પરંતુ ભવિષ્યને જાણવાનો પ્રયત્ન પણ કરે છે.તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે.જે આજના સમયમાં પણ લોકો તેના પર વધારે આધાર રાખતા હોય છે.

તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર ઉપરાંત સમુદ્રીક શાસ્ત્ર પણ એક એવું માધ્યમ છે જે શરીર પર રહેલા કેટલાક નીશાનો આવતા સમય સાથે જોડે છે.આટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ સંકેતો રહેલા છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે સમુદ્ર શાસ્ત્ર દ્વારા વ્યક્તિ તેની હથેળી પર બનાવેલા શુભ સંકેતોને જાણીને તેના જીવન સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ જાણી પણ શકે છે.

એવું કહેવામાં આવે છે કે સમુદ્રીક શાસ્ત્ર મુજબ હથેળી પર કેટલાક એવા સંકેતો છે જે ખૂબ નસીબદાર માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ આ સંકેતો કોઈ વ્યક્તિની હથેળી પર જોવા મળે તો તે વ્યક્તિ હમેશા સારું જીવન પસાર કરતો હોય છે.તેની પાસે દરેક સુખ હોય છે.આવી સ્થિતિમાં આજે તમને આવા જ કેટલાક સંકેતો જણાવી રહ્યા ચી,જે તમારી હથેળીમાં જોવા મળી શકે છે…

સ્વસ્તિક ચિહ્ન –

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે.આટલું જ નહિ પરંતુ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિક પ્રતીકનું ઘણું મહત્વ છે.આ નિશાની ખૂબ જ શુભ માનવામાં આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ નિશાન સૌ પ્રથમ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા બનાવવામાં આવે છે.

સમુદ્રશાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિના હાથની હથેળી પર સ્વસ્તિક નિશાની જોવા મળી રહ્યું છે તો તે વ્યક્તિને તેના જીવનમાં ધન અને સંપત્તિ વધારે પ્રાપ્ત થઇ શકે છે.આટલું જ નહિ પરંતુ દરેક દેવી દેવતાઓની કૃપા હંમેશાં તેમના પર રહે છે.

ત્રિશૂળનું નિશાન –

એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની હથેળી પર ત્રિશૂળ જેવો આકાર જોવા મળી રહ્યો છે તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

આટલું જ નહિ પરંતુ આવા લોકો દેવોના દેવ મહાદેવના આશીર્વાદથી ઘણા ધનિક પણ બને છે.એવું કહેવામાં આવે છે કે આલોકો કોઈ કામ કરવાનું વિચારે છે,તે જલ્દી પૂર્ણ પણ થાય છે.અને તેમાં વધારે સફળતા પણ મળે છે.આ લોકો તેમના જીવનમાં હંમેશાં સુખ અને સારા નસીબ મેળવે છે.

તરાજુ આકાર –

એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના હાથની રેખાઓમાં સ્કેલ જેવા આકાર જોવા મળી રહ્યો છે એટલે કે તરાજુ જેવો આકાર જોવા મળી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિના જીવનમાં હંમેશા સુખ જ રહેશે.આવી નિશાની ઘણી શુભ માનવામાં આવે છે.

આટલું જ નહિ પરંતુ આ નિશાની કોઈ પણ વ્યક્તિની હથેળી પર બનાવવામાં આવે છે,તો તે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી જોવા મળતી નથી.તે હમેશા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરતો રહે છે.

કમળનું નિશાન –

શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના હાથની હથેળી પર કમળ જેવું કોઈ નિશાન જોવા મળી રહ્યું છે તો તેનો અર્થ એ કે સંપત્તિની દેવી લક્ષ્મી તે વ્યક્તિ પ્રત્યે વધારે કૃપાળુ બની રહી છે.કારણ કે કમળનું ફૂલ લક્ષ્મીજીને વધારે પ્રિય છે.

આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિની હથેળી પર કમળ જેવી આકૃતિ જોવા મળી રહી ચેવ તો તે વ્યક્તિ અનેક સુખની પ્રાપ્તિ કરે છે.આટલું જ નહિ પરંતુ તેનું ભાગ્ય પણ વધારે મજબૂત રહે છે.

Post a Comment

0 Comments