સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી હોય છે કેળા, આ બીમારીઓ ના જોખમ ને કરે છે ઓછું


કેળા સેહત માં ખુબજ લાભદાયી હોય છે. તેમાં ઘણા પ્રકાર ના પોષ્ટીક તત્વ અને વિટામિન મળી રહે છે જે ઘણા પ્રકાર ની બીમારીઓ ના જોખમ ને ઓછું કરે છે. આ ફળ માં કેલ્શિયમ, પોટેન્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન મળી રહે છે.

કેળા તમારા ર્હદય ના સ્વાથ્ય માટે ખુબજ લાભકારી ફળ છે. જો તમે પાતળા છો તો વજન વધારવા માંગો છો તો રોજે તમારે કેળા અને દૂધ નું સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ કેળા ખાવાના ફાયદા.

કેળા માં ફાયબર ની માત્ર વધુ હોય છે. તે પેટ ને ભરવામાં સહાયક થાય છે. સાથેજ મેટાબોલિજ્મ ને મજબૂત કરે છે. કેળા ખાવાથી વજન પણ ઓછો થાય છે કેમ કે તે ઘણા સમય સુધી પેટ ને ભરેલું રાખવામાં મદદ કરે છે. અને ક્રેવિંગ ની સમસ્યા થતી નથી. કેળા માં પોટેન્શિયમ પણ ખુબજ માત્રા માં હોય છે જે બ્લડ પ્રેશર ને ઓછું કરવામાં મદદ કરે છે.

કેળા માં ભરપૂર માત્રા માં ફાયબર રહેલું હોય છે જે પાચન ક્રિયા ને સારી બનાવવા માં મદદ કરે છે. જો તમે પેટ ની બીમારી થી પરેશાન છો તો તમે ડાયટ માં કેળા ને સામેલ કરી શકો છો. તેને ખાવાથી પાચન તંત્ર સારું રહેશે.

જો તમને હાઈ બીપી છે તો કેળા તેમને તે સમસ્યા થી રાહત અપાવે છે. કેળા માં આયરન ની માત્રા પણ ખુબજ સારી હોય છે એટલા માટે રોજે એક કેળું ખાવાથી એનિમિયા નું જોખમ ઓછું થઇ જાય છે. કેળા તમારા મૂડ ને પણ સારું બનાવે છે કેમ કે તેમાં મેગ્નેશિયમ મળી રહે છે. જો તમને સારી ઊંઘ અપાવે છે. સાથેજ તને ખુશમિજાજ પણ રાખે છે.

Post a Comment

0 Comments