જાણો, ટિક્ટોકના ટોચના 5 અમીર સ્ટાર્સ વિશે, નંબર 1 ની કુલ સંપત્તિ છે ચોંકાવનારી


5) ફૈઝલ શેખ

ભારતના મોટા ટિક્ટોક સ્ટાર ફૈઝલ શેખ આજે મ્યુઝીક વીડિયોમાં પણ કામ કરી રહ્યા છે. મ્યુઝીક વિડીયો ઉપરાંત, તેઓ બ્રાન્ડ્સના પ્રમોસનમાંથી પણ ઘણા પૈસા કમાય છે. તેની આજની કુલ સંપત્તિ લગભગ 25 લાખ રૂપિયા છે. એવું કેહવામાં આવે છે કે ફૈઝલ શેખ જલ્દીજ બોલીવુડમાં પ્રવેશ કરી શકે છે.

4) જન્નત જુબેર રહમાની 

ટીવી એક્ટ્રેસ જન્નત જુબેર રહમાની પણ ટિક્ટોકમાં ખુબ પ્રખ્યાત છે. તેની સુંદરતા માટે જાણીતી જન્નત આજે બ્રાન્ડ્સના પ્રમોશન, ટેલિવિઝન અને મ્યુઝીક વિડીયો દ્વારા મોટી રકમ કમાય છે. ટેનની કુલ સંપત્તિ 1 મિલિયન ડોલર (7 કરોડ રૂપિયા) છે.

3) રિયાઝ આફરીન 

ટિક્ટોકના લોકપ્રિય કલાકારોમાં એક છે રિયાઝ આફરીન. રિયાઝ આફરીન ને ટિક્ટોકમાં રિયાઝ અલી તરીકે ઓળખાય છે. ચાલો તમને જણાવીએ  કે એની આજની કુલ સંપત્તિ લગભગ 10 લાખ રૂપિયા છે.

2)  અવેજ દરબાર 

ટિક્ટોક સૌથી મનોરંજક સ્ટાર અવેજ દરબાર એક સારો ડાન્સર અને કોરિયોગ્રાફર પણ છે. અવેજ દરબાર એ ટિક્ટોકના સૌથી ધનિક કલાકરોમાંથી એક છે. તેની  કુલ સંપત્તિ લગભગ 20 લાખ રૂપિયા છે.

1) સિદ્ધાર્થ નિગમ

સિદ્ધાર્થ નિગમ આ યાદીમાં ટોચ પર છે. સિદ્ધાર્થ નિગમ સફળ ટિક્ટોક ક્રિએટરની સાથે એક સફળ ટીવી અભિનેતા પણ છે. આ સિવાય સિદ્ધાર્થે 'ધૂમ 3' માં આમિર ખાનનું બાળપણનું પાત્ર પણ ભજવ્યું છે. ચાલો તમને જણાવીએ કે સિદ્ધાર્થ કોપોરેશનની કુલ સંપત્તિ 4 મિલિયન એટલેકે લગભગ 28 કરોડ રૂપિયા છે.

Post a Comment

0 Comments