લગ્ન પછી, દરેક દંપતી તેમના લગ્ન જીવનની શરૂઆત માટે હનીમૂન પર જાય છે. જયારે કોઈક વિદેશ જાય છે, તો કોઈક પોતાનું હનીમૂન ઇન્ડિયામાં પ્લાન કરે છે. જો તમે પણ લગન કરવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે પણ લગ્ન પછી હનીમૂન પર જવાની જરૂર રહશે. આજે અમે તમને ભારતના ટોપ 10 હનીમૂન ડેસ્ટિનેશન વિષે જણાવીશું.
1) શિમલા
2) મનાલી
3) કેરળ
4) કાશ્મીર
5) શ્રીનગર
6) સિકિક્મ
7) દાર્જિલિંગ
8) મુન્નર,કેરળ
9) ગોવા
10) હંપી, કર્ણાટક
0 Comments