આજે અમે તમને Redmi ના નવા સ્માર્ટફોન વિશે જાનવવા જઈ રહ્યા છીએ. જેને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનનું નામ Redmi Note 9 Pro છે.
આ ફોનમાં તમને 6.4 ઇંચની જોરદાર ડિસ્પ્લે મળશે. સાથેજ આ ફોનમાં Qualcomm Snapdragon 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સમાર્ટફોનમાં 108+12+16+5 મેગાપિક્સલના ચાર રીઅલ કેમેરા આપવામાં આવેલા છે.
આગળના કેમરાની વાત કરીએ તો તે 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં તમને 4000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત વિશે વાત કરીએ તો તેની કિંમત ચીનમાં 9999 રૂપિયા છે.
0 Comments