જાણો, 25/02/2020 ને મંગળવાર ના રાશિફળ વિશે


મેષ

સાંજે આપ કોઈ સામાજીક સમારોહમાં જથો એવા સંકેત છે. આપ ક્યાંક બાહર ફરવા પણ જઈ શકો છો અથવા પછી દોસ્તને ઘરે યોજાયેલ સમારંભમાં ભાગ લઈ શકો છો. જે કોઈ હોય આજનો દિવસ બહુજ સાચો છે આપ ક્યાંક બહાર ખાવાનું ખાવા જઈ શકો છો.

વૃષભ

આજે આપે પોતાનું ધ્યાન આજુબાજુથી હરાવીને પોતાની જવાબદારીઓ પર લગાવવું જોઈએ. આપ કદાચ આ સમયે પાર્ટી કરવાનું વિચારી રહ્યા છો. પરંતુ આ સમયે આપના પોતાના પરિવારની સાથે સમય વીતાવવો જોઈએ અને એમની પરેશાનીઓ પર ધ્યાન દેવું જોઈએ. આપ પોતાની પ્રાથમિકતાઓને નક્કી કરી લો અને પોતાના કામમાં લાગી જાવ.

મિથુન

આજે આપ પોતાને કોઈ ખરાબ સંગતમાં ફસાયેલો જોશો જેથી આપની છબી બગડી શકે છે. હવે આપે જરા બચીને ચાલવું જોઈએ કારણકે માણસ પોતાની સંગતથી ઓળખાય છે. ખરાબ લોકોના સાથથી આપને ઘણું નુકશાન થઈ શકે છે.

કર્ક

આજે આપની રોજની દિનચર્યા બદલાઈ જશે. એ કદાચ આપના ઘરમાં લીનનાં સમારોહના કારણે હોય. આ સમારોહમાં ખૂબ મઝા કરશો. અને એવા સગાસંબંધીઓને મળશો જેને આપ ઘણા દિવસોથી મળવ નથી.

સિંહ

આજે આપ પોતાના મૂડમાં બદલાવ અનુભવશો અને એ કારણે કામમાં પણ આપનું મન નહી લાગે. પોતાના ચિડપણભર્યા વહેવારને કાબુમાં રાખો. એ થોડાક સમયની વાત છે. આપ ફરીથી સામાન્ય વહેવાર કરવા લાગશો.

કન્યા

આજે આપ સામાજીક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત રહેશો પછી ભલે તે દોસ્તોની સાથે કૉફી પીવા ક્યાંક બાહર જવાનું હોય કે પછી રાતનું ખાવાનું ખાવાનું હોય. આ આપને માટે મઝા કરવાનો સમય છે. આથી આપ પોતાનો તનાવ પુરી રીતે ભૂલી જશો. આ સમયનો ઉપયોગ નવા દોસ્ત બનાવવામાં કરો અને જુના દોસ્તોથી પોતાના સંબંધો વધુ મજબુત કરવાની કોશીશ કરો.

તુલા

આજે આપનું મન પ્રાર્થના અને ધ્યાનમાં લગાડો અને પોતાની અંદર શાંતિ ગોતવાનો પ્રયત્ન કરો. આપ પોતાના અંતરઆત્માની રાહ પર ચાલવા ચાહો છો. બાહરની દૂનીયાથી નાતો તોડીને પોતાનાથી નાતો જોડવાનો આ ખૂબજ સારો અવસર છે.

વૃશ્ચિક

આજ આપનું દીલ અને દિમાગ બંને પૂરી મસ્તીમાં રહેશે. આપનું મન કામમાં બીલ્કુલ નહી લાગે. આપ કદાચ પોતાની જવાબદારીઓ પણ બરોબર નિભાવી નહી શકો. મોજ મસ્તી કરવી ખોટી નથી પણ આપે એની સાથે પોતાની જવાબદારીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ.

ધન

આજ આપ પોતાના દોસ્તોની સાથે ખૂબ નાચવા ગાવામાં વ્યસ્ત રહેશો. આપના દોસ્ત આજે આપના ઘરે પણ આવી શકે છે. એમનું દિલથી સ્વાગત કરો. એમને મળવાથી આપનો તનાવ સાવ ખત્મ થઈ જશે. એમની સાથે મળીને આપ પોતાની જુની યાદો ને તાજી કરી શકશો જેનાથી આપને ખૂબજ ખુશી થશે.

મકર

આજે આધ્યાત્મ તરફથી રૂચિને કારણે આપનું મન તીર્થયાત્રા પર જવા કરશે. એ માટે તૈયારી શરૂ કરી દો. આ યાત્રા આપને શાંતિ આપશે અને સાચો રાહ બતાવશે. આ માટે આપને ક્યાંય દૂર નહી જવું પડે કારણકે આપની આસપાસમાંજ જ્ઞાન અને માહિતીના સ્રોત ઉપલબ્ધ રહેશે.

કુંભ

આજે કોઈ સામાજીક સમારોહ પછી પોતાના ઘરને ઠીક કરવામાં લાગી જશો. ઘરને ઠીક કરો અને પછી આરામ પણ કરો. આપે સમારોહમાં ખૂબ આનંદ લીધો પણ હવે પોતાની જવાબદારીઓને પુરી કરવાનો વખત પણ છે.

મીન

વિદ્યાર્થીઓને કોઈ સારા ખબર મળી શકે છે. ખાસ કરીને તેઓને જેઓ પોતાની પરિક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. આપ કદાચ આશ્ચર્યમાં પડી શકો છો કારણકે પરિણામ આપની અપેક્ષાથી સારૂં આવશે. આજે આપ આનંદ ઉલ્હાસમાં રહેશો.

Post a Comment

1 Comments