મોબાઈલ તો બધાય ચલાવતા હોય છે, પરંતુ આ 7 સેટિંગ વિષે બહુ ઓછા લોકોને ખબર હોય છે.


મોબાઈલ ફોનની 7 એવા જરૂરી સેટિંગ વિષે બહુ ઓછા લોકો જાણતા હોય છે. જો તમે પણ આ સેટિંગ વિષેની જાણકારી જાણવા માંગતા હોય તો આ આર્ટિકલ ને જરૂરથી વાંચો.

1) જો  તમારો મોબાઈલ ફોન ધીમોહલતો હોય તો, તેને રીસેટ કરવો જરૂરી છે. રીસેટ કરવાથી તમારો ફોન જેમ કંપની માંથી આવીયો હોય તેવો થાય જશે. અને રીસેટ કરતી વખતે ધ્યાનમાં રાખું કે તમારા જરૂરી ડોક્યુમેન્ટ કોઈ બીજી જાંગીયાએ સેવ કરી લેવા. કારણકે રીસેટ કરતી વખતે તમારા જરૂરી ડોક્યુમેન્ટ અને કોન્ટેક્ટ ડીલીટ થઇ શેકે છે. રીસેટ કરવાથી તમારા ફોન ની  લાઈફ વધે છે અને ફોન હેન્ગ થતો નથી.

2) સમય-સમય પર દરેક એપ્લિકેશન ઉપડેટ કરતા રેહવું જોયીએ જેથી તમને નવા વર્જન ની એપલીકેશન વાપરવા મળે. જેથી તમે એ એપલીકેશન ને સરળ રીતે વાપરી શકશો.

3) ફોનના વોલપેપેરને ક્યારેય લાઈવ ના રાખો જેમ બને એમ ડાર્ક વોલપેપર નો ઉપયોગ કરે. જો તમે બ્લેક વોલપેપર નો ઉપયોગ કરવો વધુ સારું રહશે કારણકે તેથી તમારા ફોન ની બેટરી વધુ ચાલશે.

4) જો તમને યૂટ્યૂબ પર વિડીયો જોવા પસંદ છે,  તો તમે યુટ્યુબના બેકગ્રાવુન્ડ ને પણ સેટ કરી શકો છો. તમને યુટ્યુબના સેટિંગ માં બૈકગ્રાવુન્ડ સેટિંગનો ઓપશન આપવામાં આવે છે. તેને તમે ઓન કરશો તો યુટયુબનું બેકગ્રાવુન્ડ બ્લેક થાય જશે. જેથી તમારા મોબાઈલ ફોનની બેટરીનો લોડ ઘણો ઓછો થાય જાય છે.

5) રાતે સૂતી વખતે ફોનનો વપરાશ કરતા હોય ત્યારે ફોનની બ્રાઇટનેસઓછી રાખો જેથી તમારા મોબાઈલની બેટરી ઓછી ઉતારશે અને તમારી આંખોને કઈ અસર પણ નઈ થાય.

6)મોબાઈલ ફોનને ક્યારેય 100 ટકા  ચાર્જિંગ ના કરો તેને 99 ટકા ચાર્જિંગે કાઢી લો. એવું કરવાથી તમારા ફોનની બેટરી વધુ ચાલશે.

7) નવો ફોન લ્યો ત્યારે તેમાં એકવાર ફૂલ ચાર્જિંગ આવશ્યક કરો. એવું કરવાથી તમારા ફોનની બેટરીની લાઈફ વધુ ચાલે છે. પહેલીવાર ફૂલ ચાર્જિંગ કરીને તેને ફૂલ ડાઉન કરીને પછીજ ચાર્જિંગ કરો.

Post a Comment

0 Comments