શું તમારા હાડકાંમાંથી કટ એવો અવાજ આવે છે, તો આજે જ ખાવનું ચાલુ કરો બે વસ્તુ


હાડકાંમાંથી કટ એવો અવાજ આવે છે, સાંધાનો દુખાવો, સોજો, ખેંચાણ, આ બધી સમસ્યાઓ કેલ્શિયમની ઉણપના લીધે થાય છે. તો આજથી આ વસ્તુઓ ખાવાની ચાલુ કરો. તમારી બધીજ તકલીફ આ વસ્તુ દૂર કરી દેશે. જો તમે વૃદ્ધ છો અને તમારા હાડકામાં દુખાવો થાય છે, અથવા તમને હાડકાંમાંથી વધુ કટ-કટ એવો અવાજ આવે છે. તો એનું કારણ તમારા હાડકાના સાંધામાં લુબ્રીકેન્ટનો અભાવ હોય છે. આ માટે, તો તમે આ બે વસ્તુઓ લો, તમારા હાડકામાં આવતા કટ-કટ અવાજ અને કેલ્શિયમ ની અછતને દૂર કરીને તમારા હાડકાને મજબૂત બનાવી દેશે.


1) આ માટે તમારે સૌ પ્રથમ મેથીના દાણા લેવા, મેથીના દાણા  આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. મેથીના દાણા માં કેલ્શિયમ આર્યન અને ફોસ્ફરસ હોય છે જે આપણા હાડકાને મજબૂત બનાવશે. આ માટે તમારે એક ચમચી મેથીના દાણાને લઈને રાત્રે બાઉલમાં પાણીમાં પલાળો. સવારે મેથીના દાણા ફૂલી ગયા હશે. હવે તમે તેને સવારે ખાઓ ચાવી-ચાવીને અને ઉપરથી એક ગ્લાસ ગરમ પાણી પીશકો છો. જો તમે ચવવા અને ખાવામાં અસમર્થ છો, તો તમે પાણીની સાથે ગળી પણ શકો છો. પરંતુ તમારે તેને સવારે ખાલી પેટ જ ખાવું પડશે. તમારે સતત એક મહિના સુધી તેનું સેવન કરવું જોઈએ.


2) આ સિવાય તમારે ગોળ, ચણા, ગરમ દૂધ લેવું જોઈએ. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન, પ્રોટીનથી ભરપૂર હોય છે,  સાથે જ તે આપણને કબજિયાતથી મુક્તિ આપે છે. તમારે શેકેલા ચણા અને ગોળને બરાબર ચાવવા જોઈએ. અને ઉપરથી એ ગ્લાસ ગરમ દૂધ પીવો. આમ એક મહિનો સુધી કરવાથી તમને સારી રીતે સુવામાં અને હાડકા મજબૂત બનાવવામાં મદદ કરશે.

Post a Comment

0 Comments