ભારતના 5 સૌથી મોંઘા ન્યૂઝ એન્કરને વિષે જાણો, 1 નંબરની ફી ચોંકાવનારી છે


5) અંજના ઓમ કશ્યપ 

અંજના ઓમ કશ્યપ નો જન્મ 12 જૂન 1975 માં થયો હતો. લોકો તેનું એંકરિંગ ખુબજ પસંદ કરે છે. 44 વર્ષીય અંજના કશ્યપ આજ તક ન્યુઝ ચેનલમાં કામ કરે છે, તેની એક મહિનાની ફી લગભગ 9લાખ રૂપિયા છે.


4) સુધીર ચૌધરી 

ઝી ન્યુઝના મુખ્ય સંપાદક સુધીર ચૌધરીનો જન્મ 18 જૂન 1974 માં થયો હતો. 45 વર્ષીય સુધીર ચૌધરી ઝી ન્યુઝ પેહલા લાઈવ ઇન્ડિયા, સહારા સમય,  ઇન્ડિયા ટીવી જેવી અનેક ન્યુઝ ચેનલોમાં કામ કરી ચૂકયા છે. તેમની એક  મહિનાની ફી આશરે 25 લાખ રૂપિયા છે.


3) શ્રેતા સિંહ 

ભારતના સુંદર ન્યુઝ એંકર શ્રેતા સિંહ આજતક ન્યુઝ ચેનલમાં કામ કરે છે. 42 વર્ષીય શ્રેતા સિંહ 2002 માં આજતકમાં જોઈન થઈ હતી. તે પહેલા તે ઝી ન્યુઝ,સહારામાં કામ કરતી હતી. તેની એક મહિના ની ફી લગભગ 9 લાખ રૂપિયા છે.


2) રાજદીપ સરદેસાઈ 

ઇન્ડિયા ટુડે ગ્રુપના એંકર રાજદીપ સરદેસાઈ નો જન્મ 24 મેં 1965 ના રોજ થયો હતો, તેણે પોતાની કારકિર્દી ની શરૂઆત ધ ટાઈમ ઓફ ઇન્ડિયા થી કરી હતી, અને છ વર્ષ સુધી ત્યાં કામ ક્યુ હતું, ત્યારબાદ રાજદીપ સરદેસાઈએ ઘણી બધી ન્યુઝ ચેનલોમાં કામ કરિયું હતું. આપને જણાવીએ કે રાજદીપ સરદેસાઈ મહિનાના લગભગ 85 લાખ રૂપિયા ચાર્જ કરે છે.


1) રજત શર્મા 

ભારતના સૌથી લોકપ્રિય ન્યુઝ એંકર રજત શર્મા ભારતના ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના પ્રમુખ છે. 63 વર્ષીય રજત શર્મા ઈંડિયા ટીવીના અધ્યક્ષ અને મુખ્ય સંપાદક છે. રજત શર્માની મહિનાની ફી આશ્ચર્યજનક છે, તેને મહિનામાં આશરે 3 કરોડ રૂપિયા ફી મળે છે, એટલે કે તે વર્ષે લગભગ 36 કરોડ રૂપિયા કમાય છે.

Post a Comment

0 Comments