ATM Card નો પાસવર્ડ અને OTP ના બતાવીયા તો પણ ખાતા માંથી થયા પૈસા ગાયબ


જો  તમે તમારા એટીમ નો પાસવર્ડ અને મોબાઈલ પર આવેલ ઓટીપી કોઈ નો સાથે શેયર ના કરીયો તો પણ તમારા ખાતામાંથી શાતીર ઢંગથી પૈસા નીકળી શકે છે.શકે છે. કઈક આવોજ કીશો ઉદયપુર માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં કામ કરતા એક કર્મચારી ગોપાલ સેન સાથે થયો છે.

ગોપાલ સેન ના ખાતામાંથી શાતીર ઢોંગીઓ એ ગોપાલના ખાતામાંથી 72500 રૂપિયા કાઢી લીધા. ગોપાલ ને આ વાત ની ખબર ત્યારે પડી જયારે તે સોમવારે એટીમ માંથી પૈસા નીકળવા ગયા. એટીમ માંથી રૂપિયા ના  નીકળતા બેંક માં પોહંચીયા.

બેન્કમાં તેને ખબર પડી કે તેના ખાતામાં માત્ર 160 રૂપિયા પડીયા છે. જયારે તેણે બેન્કનું સ્ટેટમેન્ટ જોયું તો ખબર પડી કે 12 ફેબ્રવારી ની રાત થી લઈને 13 ફેબ્રુવારી ની સવાર સુધી માં અલગ-અલગ સમય માં બધાય રૂપિયા કાઢી લેવામાં આવીયા હતા.

બેન્કના કર્મચારીઓ દ્વારા એટીમ ક્લોન થી ઠગાય કરવાની સંભાવના જણાઈ રહ્યું છે. ગોપાલ એ આ મામલાનો રિપોર્ટ કરીયો અંબામાતા પોલીસ થાણા માં અને પોલીસે આ કેસ પર તાપસ ચાલુ કરી.

Post a comment

0 Comments